બાતેં મધુરી આજ બોલે સહજાનંદજી – Batein Madhuri Aaj Bole

બાતેં મધુરી આજ બોલે સહજાનંદજી

બ્રહ્મા વિષ્ણુ મહેશ સુણે કાન દઈ કી … બાતેં મધુરી

વચન અમૃત સુણી અંતર સબ દોષ મિટે

બ્રહ્મ-પરબ્રહ્મ કો ભેદ સુણી, પંડિત સબ પાંય પડે … બાતેં મધુરી

અષ્ટાંગયોગ સિદ્ધિ બીના જન પાવે સમાધી,

અવતારો કે દર્શન પામી, મનકો ભરમ મીટે … બાતેં મધુરી

પ્રમુખ સ્વરૂપ આજ વિચરત સહજાનંદજી,

પ્રગટકો દર્શન પામી, જીવન સફલ હોયે … બાતેં મધુરી

Advertisements