બિહારી થારી અંખિયા – Bihari Thari Ankhiya

સ્વામીનારાયણ ભગવાન ના સમયમાં તેમના સંગીતજ્ઞ સંતોએ હજારો પદો રચી ભારતના સાહિત્ય ભંડારને અમૂલ્ય ભેટ આપી છે. ભગવાન કોઈ લીલા કરે તો એના પર પદ, ભગવાનની મનોહર મૂર્તિ ઉપર પદ, ઉપદેશના પદ, સંત મહિમાના પદ. મૂર્તિના પદોમાં તો જે ભગવાનની મુરતનું  વર્ણન કર્યું છે કે જો સાંભળીયે તો ભગવાનની છબી આંખ બંધ હોય તો પણ સામે તરી આવે છે. પ્રેમાનંદ સ્વામીએ ભગવાનની મૂર્તિ પર હજારો પદો રચ્યા અને સૌમ્ય મૂર્તિના અંગે અંગ નું વર્ણન કર્યું. અહી એક પદ જે મારી જીભે ચડ્યું છે તે રજુ કરું છું…

આ કીર્તન સાંભળવા નીચેની link પર click કરો.
Bihari Thari Ankhiya

બિહારી થારી અંખિયા, અજબ જાદુગારી

જાદુગારી અંખિયા થારી, ચિતવની જગસું ન્યારી ૦ બિહારી…

Advertisements